મહુવા: ભાદ્રોડ વડલી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
ભાવનગર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાન