જૂનાગઢ: વિસાવદરની મહિલાએ આપઘાત કરતા સાસરીયા અને પિયર પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં બબાલ,પોલીસે મામલો થાળે પાડ્યો
જુનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે.વિસાવદર ની મહિલાએ આપઘાત કરતા બબાલ થઈ હતી. સાસરિયા અને પિયર પક્ષ વચ્ચે માથાકૂટ થયાની ઘટના બની હતી.હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.