જામનગર શહેર: ગુલાબ નગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શખશે બે વ્યક્તિને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી
Jamnagar City, Jamnagar | Sep 8, 2025
જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી, ફરિયાદી નો પુત્ર માનસિક રીતે બીમાર હોય અને...