ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન તેમજ શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વખાણ કરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે હાલના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પંચમહાલ જિલ્લાના પ્રભારી હતા ત્યારે ખૂબ જ સારું કાર્ય કર્યું હોવાની વાત કરી અમિતભાઈ શાહના વખાણ કર્યા હતા.