ડીસા બાઇવાડા ગામે તળાવમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં ચકચાર મચી.
Deesa City, Banas Kantha | Sep 17, 2025
ડીસા બાઈવાડા ગામે તળાવમાંથી એક ઈસમની લાશ મળી આવી.આજરોજ 17.9.2025 ના રોજ 12.30 વાગે ડીસા બાઈવાડા ગામમાં આવેલ તળાવમાંથી એક ઈસમની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી.