રાજકોટ દક્ષિણ: રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ, તંત્ર દ્વારા તાકીદે ટ્રાફિક સમસ્યા હળવી કરાવવાની માંગણી #jansamsya
Rajkot South, Rajkot | Aug 23, 2025
આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ફરી વધુ એકવાર ભારે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી....