લીંબડી મિલ ક્વાર્ટર માં રહેતા રાજેન્દ્ર ઉર્ફે પ્રવિણ કાનજીભાઈ ચૌહાણે તા. 17 ડિસે. લીંબડી પો.સ્ટે માં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે શેરીમાં મોબાઇલ પર લુડો રમવા દેવા નુ કહેતા ગણેશ વેલજી પરમારે તેમને રમવા દેવાની ના પાડી બોલાચાલી કરી લાકડા વડે હુમલો કર્યો હતો સાથે કમલેશ વાલજી તથા તેના બનેવી હાર્દિક, અને તેનો નાનો ભાઈ, ગણેશનો ફોઈનો છોકરો તથા રાજુભાઈ અને જાદવ જગદિશ વગેરે બોલાચાલી ઝપાઝપી કરી મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી.