વિંછીયા: દેવધરી મોઢુકા ગામ વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
વિછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું હતું જેને લઈને પરિવારના સભ્યો દ્વારા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી.