નડિયાદ: 13 કરોડ ઉપરાંત ના સાયબર ફ્રોડ ના મામલે ખેડા ફાઇબર પોલીસો નવ વિરુદ્ધ ગુનો કર્યો દાખલ....
13 કરોડ ઉપરાંત ના સાયબર ફ્રોડ ના મામલે આજરોજ ખેડા એસપી ની પ્રતિક્રિયા.. ખેડા સાયબર પોલીસે કુલ 9 વિરૂધ્ધ કર્યો ગુનો દાખલ CID દ્વારા મ્યુઅલ એકાઉન્ટ ની જાણકારી નડિયાદ સાયબર ક્રાઇમ માં આપવામાં આવી હતી તેની તપાસ CID ક્રાઈમ કરતું હતું...