ડેડીયાપાડા: ઉમરાણ ગામે એક વ્યક્તિનો મોબાઇલ ખોવાઈ જતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરાયો.
ફરિયાદી જીગ્નેશભાઈ વસાવાણી ફરિયાદ મુજબ તેમના કાકા ના વાડામાં મકાઈ કાપતા હતા અને ફરીને ભૂખ લાગી ત્યારે જમવા માટે ઘાયલ તે વખતે રસ્તામાં ખિસ્સામાંથી પડી જતા google પિક્સેલ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ જેની કિંમત રૂપિયા 27999 નો ખોવાઈ જતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરવામાં આવી છે