અમરેલીમાં બની ચકચારી ઘટના ૨૨ વર્ષીય યુવતીના ઘરમાં ઘૂસી આચર્યું દુષ્કર્મ યુવતીના પતિ એ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ને ફરિયાદ આપી પરંતુ પોલીસ કે તંત્ર હજુ સુધી ફરિયાદ દાખલ નથી કરી યુવતીના પતિના સહકર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું યુવતીના પતિને કેસ ન કરવા અનેક આવારા તત્વોએ આપી ધમકી આખરે યુવતીએ આપઘાતનું પગલું ભર્યું યુવતીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના ને લઈ ને અમરેલી સિટી પોલીસ દોડતી થઈ અને અંતે પોલી