હિંમતનગર: સહયોગ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપનુ સ્નેહમિલન યોજાયું
આજ રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના પ્રમાણે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષા અભિનંદન અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન રાયગઢ જિલ્લા પંચાયત અને બેરણા જિલ્લા પંચાયતનું રાજેન્દ્રનગર સહયોગ કૃષ્ણયજ્ઞ ટ્રસ્ટ ખાતે યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા  સાહેબ દ્વારા સૌ પ્રથમ 150 મી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી અને શત શત નમન કર્ય