વડગામ: ચાર વર્ષ કરોડના ખર્ચે બનેલ તાલુકા કક્ષાની આધુનિક લાઈબ્રેરીનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે.
વડગામમાં ચાર કરોડના ખર્ચે બનેલ તાલુકા કક્ષાની આધુનિક લાઈબ્રેરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે આ જાણકારી આજે સોમવારે સાંજે છ કલાક આસપાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવી છે.