શહેરા તાલુકાના ખટકપુર ગામના મહુડા ફળીયામાં રહેતો જશવંત ઉર્ફે ભીખો પગી તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચવાનો ધંધો કરતો હોવાની બાતમી શહેરા પોલીસને ખાનગી બાતમીદારથી મળી હતી,જે બાતમીના આધારે શહેરા પોલીસે બાતમી મુજબના ઈસમના રહેણાંક ઘરમાં તપાસ કરતા તેના ઘરમાં કોઈ હાજર મળ્યું નહતું,જ્યારે મકાનમાંથી એક કાપડના થેલામાંથી ૫૦૦ એમ એલ ની ૪ નંગ બિયરની ટીમ મળી આવ