ભચાઉ: કંથકોટ નજીક વાડી વિસ્તારમાં લાગેલી આગમાં 8 કલાક બાદ નિયંત્રણ મેળવાયું
Bhachau, Kutch | Oct 17, 2025 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીક આવેલ વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર બપોરે વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યારે ભચાઉ ફાયર ટીમના ફાયર ફાઈટર પ્રવિણ દાફડાએ જણાવ્યું કે, આ વિકરાળ આગ 8 કલાક બાદ કાબુ આવી હતી.