વાવ થરાદ જિલ્લાના પેપરાલ તીર્થમાં સ્થિત જૈનાચાર્યશ્રી જયન્તસેનસૂરિ મહારાજા ની જન્મભૂમિની જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ મુલાકાત લીધી હતી અને તીર્થમાં બિરાજમાન મુનિરાજશ્રી ચારિત્રરત્નવિજયજી નારોલીવાલા મહારાજ સાહેબના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી ધર્મ અંગે ચર્ચા કરી હતી મુનિરાજશ્રી એ જિલ્લા પોલીસવડાને જૈનાચાર્ય શ્રી જયન્તસેનસૂરિ મહારાજા દ્વારા લેખીત પુસ્તક ભેટ કર્યું, ચિંતન તરૈયા એ તિર્થ ના મંદિરના દર્શન કરીને સંકુલનુ અવલોકન કર્યું, હતું