કોઈ અજાણ્યા ચોર ઇસમો અમારી દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડની બારડોલી મઢી સબ ડિવીઝન માંથી પસાર થતી 11 કે.વી. એગ્રીકલ્ચર વીજ લાઇનના અલગ અલગ વિસ્તારોના વીજ તારો જેનુ આશરે વજન 2524 કિલો જેની કુલ્લે કિંમત રૂપિયા 10 લાખ, 22 હજાર, 589, ના વિજ તારની ચોરી કરી લઇ નાશી જઇ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ ને નુકશાન કર્યાની ફરિયાદ પેટા વિભાગીય કચેરી મઢી નાયબ ઇજનેરના અજયભાઇ વિરેંદ્રજી પાઠકે બારડોલી રૂરલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે