લીમખેડા: પાણીયા હાઇવે પર મોરના મૃતદેહ જોવા મળતા વન વિભાગને જાણ કરાઈ
Limkheda, Dahod | Jul 31, 2025 મોરનો મૃતદેહ મળી આવ્યો અમદાવાદ ઇન્દોર હાઈવેના પાણીયા હાઈવેના ડિવાઇડર પર મૃતદેહ મળ્યો વાહનની અડફેટમાં આવી મોરનું મોત થયું હોવાથી અનુમાન લીમખેડાના પાણીયા ગામે હાઈવે પર મળ્યો મોરનોમુતદેહ આસપાસના લોકોની નજર પડતા વન વિભાગને જાણ કરાઈ વન વિભાગ દ્વારા અંતિમ વિધિની કામગીરી હાથ ધરાશે