ભરૂચ: વી.વાય.ઓ. વુમન્સ વિંગ ભરૂચ દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
વી.વાય.ઓ. વુમન્સ વિંગ ભરૂચ દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પરમ પૂજ્ય ગોસ્વામી વ્રજરાજ મહોદયના આશીર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વુમન્સ વિન ભરૂચ દ્વારા ઓલ ઇન્ડિયન રેલવે ના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પ યોજાયો હતો.જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.આ કેમ્પમાં વી.વાય.ઓ.ના ભરૂચના પ્રભારી આસિત તોલાટ, પ્રમુખ દક્ષિતાબેન શાહ,મંત્રી દીપ્તિબેન તોલાટ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.