પોશીના: તાલુકામાં ઝરમર વરસાદથી કપાસના પાકની ગુણવત્તા અને ઉત્પાદનને અસર થશે
પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસ થી ઝરમર વરસાદ વરસતા ખેતી પાકો ને નુકશાન થવા ની ભીતિ સેવાઇ રહી છે.જેમાં કપાસ નું 3542 હેક્ટર જમીન માં વાવેતર થયું છે.સામાન્ય વરસાદ થી પણ કપાસ ના ઉત્પાદન અને ગુણવત્તા ને અસર થશે એમ સ્થાનિક ખેડૂતે આજે 5 વાગે માહિતી આપી હતી.ત્યારે કપાસ ના ફૂલ ને ફૂગ નામના રોગ ની પણ દહેશત ઉભી થશે.