આંકલાવ: પાલા તલાવડી વિસ્તારમાંથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
Anklav, Anand | Oct 31, 2025 આંકલાવ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પાલા તલાવડી વિસ્તારમાં ઈસમો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળત પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. રોકડ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.