નડિયાદ: નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન
Nadiad, Kheda | Sep 21, 2025 ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન.આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસે શુભારંભ થયેલ સેવા પખવાડિયા 2025 અંતર્ગત રક્તદાન શિબિરનું ઑમ ગ્લોરિયા, મટકા ખીચડી પાસે, પીપલગ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ રક્તદાન શિબિરની મુલાકાત લઈ સૌ રક્તદાતાઓ સાથે મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જિલ્લા મહામંત્રી શ્રી અપૂર્વભાઈ, ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ, ઉપસ્થિત રહ્યા હતા.