વ્યારા: ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે અપહરણ અને લૂંટ કરી ફરાર થયેલા 8 આરોપી ઝડપાયા.
Vyara, Tapi | Sep 15, 2025 ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે અપહરણ અને લૂંટ કરી ફરાર થયેલા 8 આરોપી ઝડપાયા.તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી સોમવારના રોજ 5.30 કલાકે અપાયેલ માહિતી મુજબ નારણપુરા ગામેથી આંગડિયા પેઢીની ગાડીને આંતરી અપહરણ અને લૂંટ કરી ફરાર થયેલા 8 આરોપીને તાપી પોલીસે ઝડપી લીધા હતા.જેઓને તાપી પોલીસ ભવન ખાતે રજૂ કરાયા હતા.