નાંદોદ: ધીરખાડી અને ચીનકુવા માંડણ ફળિયુ વીજળી પડતા એક વ્યક્તિ અને યુવાનનું મોત.
Nandod, Narmada | Oct 22, 2025 નર્મદા જિલ્લામાં આવતા ધરીખડી અને ચીનકુવા ગામે વીજળી પડતા જેમાં સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઇન્દુબેન મગનભાઈ વસાવા ઉમર 18 રહેવાથી ધીરખાડી, રંગેશભાઈ ગુરુજીભાઈ વસાવા ઉમર 25 ચીનકુવા માંડણ ફળિયું. આ બંનેનો વીજળી પડવાના કારણે મોત થયું છે તેમ માહિતી પ્રાપ્ત થઈ છે.