Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મુળી: ખટડી ગામે ખેડૂત સભામાં રાજુભાઈ કરપડાના સુર બદલાયા

Muli, Surendranagar | Mar 1, 2026
મુળીના ખાટડી ગામે યોજાયેલી ખેડૂત સભામાં રાજકીય હલચલ તેજ બની છે. આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાે પોતાના સુર બદલતા નવા રાજકીય સંકેતો આપ્યા છે. આપમાંથી રાજીનામું આપ્યા બાદ અન્ય પક્ષ સાથે જોડાવાની વાત કરનાર રાજુભાઈએ સભામાં સરકારના સિંચાઈ મુદ્દે વખાણ કર્યા, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. હાલ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાનો એલાન કર્યો નથી, પરંતુ બદલાયેલા નિવેદનોને લઈને તેઓ કેસરિયો ધારણ કરે તેવી અટકળો તેજ બની છે
મુળી: ખટડી ગામે ખેડૂત સભામાં રાજુભાઈ કરપડાના સુર બદલાયા - Muli News