રાજકોટના આણંદપર નવાગામ ઉર્જા કોમ્પ્લેક્સ પાસે માનવતાને શરમાવે તેવો દ્રશ્ય—મગજથી અસ્થિર વ્યક્તિને બે શખ્સો દ્વારા નિર્દય મારપીટ કર્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી વિગતો અનુસાર આ ઘટના આજે બપોરના સમયે બની હતી.આણંદપર નવાગામ ઉર્જા કોમ્પ્લેક્સ નજીકની મગજથી અસ્થિર વ્યક્તિને બે શખ્સો દ્વારા નિર્દય મારપીટ કરતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે