પેટલાદ: રંગાઈપુરા ગેટ પાસે થયેલી માથાકૂટમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ,ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી
Petlad, Anand | Oct 7, 2025 પેટલાદ તાલુકાના રંગાઈપુરા ગેટ પાસે સોમવારે રાત્રિના સમયે માથાકૂટ થઈ હતી અને ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. સાત જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.