વડોદરા દક્ષિણ: ગોવિંદ રાવ માધ્યવર્તી શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના ગોવીંદરાવ મધ્યવર્તી શાળા પરિસરમાં નમો કે નામ રક્તદાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો શિક્ષકો, આચાર્યો,ચોથા વર્ગના તમામ કર્મચારીઓ એ પણ રક્તદાન કર્યું હતું સાથે તમામ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.