ભાવનગર: નેપાળમાં ફસાયેલાં નારી ગામના 40 જેટલાં યાત્રીઓ સાથે ધારાસભ્યએ વાત કરી ઝડપથી પરત લાવવા કાર્યવાહી કરવા ખાત્રી આપી
Bhavnagar, Bhavnagar | Sep 10, 2025
ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામના 40 જેટલા યાત્રીઓ નેપાળ પ્રવાસે ગયા હતા. તે દરમિયાન નેપાળમાં હિંસા ફાટી નીકળે છે ત્યારે...