હિંમતનગર: કરોડનું ઉઠામણું કરનાર બીગબુલ ફેમિલીમાં રોકાણ કરનારે આપી પ્રતિક્રિયા
હિંમતનગરના અમરસિંહ શોપિંગ મોલમાં ધ બિગ બુલ ફેમિલી નામની પેઢીએ લોકોના કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે ત્યારે આ પોન્જી સ્કીમ ના ભોગ બનેલા રોકાણકારે ચાર કલાકે પ્રતિક્રિયા આપી હતી