પેટલાદ: શહેરમાં બસ સ્ટેન્ડ ખાતે લોક કલ્યાણ મેળો યોજાયો, ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Sep 17, 2025 પેટલાદ શહેરમાં બુધવારે સવારના સમયે બસ સ્ટેન્ડ ખાતે લોક કલ્યાણ મેળો યોજાયો હતો. યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.