નાંદોદ: નર્મદા જિલ્લા આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરપસૅન તરીકે વાસુદેવ વસાવા ની નિમણુંક કરવામાં આવી.
સ્થાનિક સમયની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ હવે સક્રિય થઈ રહી છે કોંગ્રેસના કેટલાક ડિપાર્ટમેન્ટ કાર્યકર્તાઓના બધામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો હોય ત્યારે આદિવાસી ડિપાર્ટમેન્ટમાં પણ હવે હોદ્દાઓ પુલવામાં આવી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લા પૂર્વ યુવા પ્રમુખ વાસુદેવ વસાવાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.