ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપીત શ્રી મદનમોહન મહારાજ ધોલેરા ના સ્થાપનાના દ્વીશતાબ્દી વર્ષના ઉપક્રમે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ના પીઠાધીશ્વર પ.પૂ.સ.ધ.ધુ ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞા થી કેન્સર પીડિત અને થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે કાલોલની કાછીયા પટેલ સમાજની વાડીમાં કાલોલ કાછીયાવાડ યુવક મંડળ તેમજ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ નુ આયોજન ઇન્દુ બ્લડ સેન્ટરના સહયોગ થી કરવામાં આ