તળાજા: તળાજા APMCની ખેડૂતોએ અપીલ: કમોસમી વરસાદની આગાહી વચ્ચે માલ લાવતા સાવચેતી રાખો
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત, વેપારી અને કમીશન એજન્ટોને મહત્વપૂર્ણ જાહેર સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાર્ડમાં માલ લાવતા તમામ ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમિતિએ જણાવ્યું છે કે યાર્ડમાં