કડી: કડીના ઊંટવા ગામ ટાઉનશીપ નજીક ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમતા 4 ઈસમોને કુલ રુ.11180 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યા
Kadi, Mahesana | Aug 19, 2025
ગઈ તારીખ 18 ઓગસ્ટ ની રાત્રિના 11:30 થી 12:00 વાગ્યાના સમય દરમિયાન કડી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે...