માંગરોળ: માંગરોળ ના લોએજ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ રાજકીય લોકો પ્રસાદી નીમીત્તે હાજર રહ્યા
માંગરોળ ના લોએજ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ રાજકીય લોકો પ્રસાદી નીમીત્તે હાજર રહ્યા માંગરોળ તાલુકાના લોએજ ખાતે સ્નેહી શ્રી કિશોરભાઈ બામરોટિયા ને ત્યાં શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી નિમિત્તે હાજરી આપતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશભાઈ ડાભી તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગોવાભાઇ ચાંડેરા તેમજ પાચાભાઇ ડાકી પુર્વ સરપંચ શ્રી લોએજ ગ્રામ પંચાયત ના રવીભાઇ નંદાણીયા સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રામદેવજી મહારા