ધંધુકા: *સાંજના સમયે ધંધુકાની શાકમાર્કેટ ખાતે આખલાએ તરખાટ મચાવ્યો.*
#JanSamasya #જનસમસ્યા
*સાંજના સમયે ધંધુકાની શાકમાર્કેટ ખાતે આખલાએ તરખાટ મચાવ્યો.* અમદાવાદ જિલ્લા ધંધુકા શહેર એ આજે રાત્રે 7:30 કલાકે નાની શાક માર્કેટમા આખલા એ તરખાટ મચાવતા નાસભાગ મચી હતી. એક સ્કુટર વાળાને હડફેટે લીધો શાક માર્કેટની લારી વાળાને પણ અડફેટે લીધા થોડા સમય માટે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાન હાની ટળી હતી. આમ રોડે રખડતા આખલાઓ ક્યારેક કોઈની જિંદગી ફેરવી નાંખે તેવા દ્રષ્યો સર્જાયાં હતા.