ભરૂચ: નગરપાલિક દ્વારા આપવામાં આવેલ ઇન્દિરા આવાસ યોજના ની આપ પ્રમુખે પોલ ખોલી.
ભરુચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પિયુષ પટેલ ભરુચ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ આવાસ ના મકાનો માં પ્રાથમિક સુવિધાના અભાવ ના આક્ષેપ સાથે વિડિઓ બનાવી સોસાયલ મીડિયા માં વાયરલ કર્યો હતો..