Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

મોરબી: મોરબીના જાંબુડીયા નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત

Morvi, Morbi | Oct 8, 2025
મોરબીના જાંબુડીયા નજીક હાઈવે રોડ ઉપર ટ્રક અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષાને ટ્રકે હડફેટે લેતા સિ.એન.જી. રીક્ષાનો કુચડો બોલી ગયો હતો. આ બનાવ અંગે જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા. તેમજ આ અકસ્માતમાં કેટલા લોકોને ઈજા પહોંચી તે હજું સુધી જાણવા મળેલ નથી. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ રીક્ષા ચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.

MORE NEWS