મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડી સરસ્વતી નદીને જીવંત બનાવવા માટેની માંગ સાથેનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિડીયો વાયરલ
Palanpur City, Banas Kantha | Aug 23, 2025
મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડી સરસ્વતી નદીને જીવંત બનાવવાની માંગ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિડીયો આજે શનિવારે સાંજે...