ભુજ: ધોરડો ખાતે ચાલી રહેલ રણોત્સવમાં ખાનગી રિસોર્ટ માલિકો ગંદકી કરતા હોવાની ફરિયાદ ; અમીરઅલી મુતવાએ પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Dec 15, 2025 ધોરડો ખાતે ચાલી રહેલ રણોત્સવમાં ખાનગી રિસોર્ટ માલિકો ગંદકી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે અમીરઅલી મૂતવાએ પ્રતિક્રિયા આપી હતી