નાંદોદ: પોઇચા નર્મદા નદીના કિનારાની સામે આવેલ કુબેર ભંડારીજીના મંદિર ખાતેથી મહારાજે આજે ગણેશ ચતુર્થીના દિવસની માહિતી આપી.
Nandod, Narmada | Aug 27, 2025
મહારાજના જણાવ્યા મુજબ આજે ભગવાન શિવના પુત્ર શ્રી ગણેશજીનો આજે ગણેશ ચતુર્થી હોવાથી સૌ ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના...