વલસાડ: તિથલ રોડ પર એચડીએફસી બેન્ક સામે ઇંટનો જથ્થો ભરીને જઈ રહેલી ટ્રકે ટેમ્પાને અડફેટે લીધા બાદ ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત
Valsad, Valsad | Aug 25, 2025
સોમવારના 4 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના તિથલ રોડ ઉપર કોલેજ પાસે ઈટ ખાલી કરવા જઈ રહેલ ટ્રક ની બ્રેક ફેલ થઈ જતા ટ્રકે...