વડગામ: ડાલવાણા નજીક લુખ્ખાતત્વો કારમાંથી ખુલ્લી તલવાર અને ધોકા સાથે ઉતરી આંતક મચાવ્યો
છાપી પોલીસ પર ઉઠ્યા અનેક સવાલ
Vadgam, Banas Kantha | Aug 6, 2025
વડગામના ડાલવાણા ગામમાં લુખ્ખા તત્વોનો આંતક મચાવતો વિડીયો વાયરલ થયો છે જોકે વિડીયો તારીખ 5-8 2025 ના રાત્રે 11 વાગ્યા...