સાણંદ: સાણંદ તાલુકા પંચાયતમાં નવા પદાધિકારીઓની વરણી: પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ સભા યોજાઈ, મુકતાબેન વાઘેલાને પ્રમુખ
સાણંદ તાલુકા પંચાયતમાં નવા પદાધિકારીઓની વરણી: પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ સભા યોજાઈ, મુકતાબેન વાઘેલાને પ્રમુખ, હેમરાજભાઈ ગોહિલની ઉપપ્રમુખ પદે વરણી સાણંદ તાલુકા પંચાયતમાં નવા પદાધિકારીઓની વિધિવત વરણી કરવામાં આવી છે. ભાજપે કુલ 24 બેઠકોમાંથી 16 બેઠકો જીતીને તાલુકા પંચાયતમાં બહુમતી મેળવી છે. 25 તારીખના 12 વાગ્યે બપોરે સાણંદ તાલુકા પંચાયત ખાતે વિવિધ હોદ્દાઓની ફાળવણી માટે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળ