નસવાડી તાલુકાના કાડકોચ ગામે છેલ્લા એક વર્ષ થી ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આશાવર્કર ના મકાન ના ઓટલા ઉપર ચાલે છે. પીવાના પાણી તેમજ શૌચાલય ની સુવિધા નથી. વિકસિત ગુજરાત ની વાતો કરતો સરકાર એક વર્ષ થી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવાની કામગીરી શરૂ કરતી નથી. વધુમાં ભાવનાબેન કુંબી,નંદુબેન ઠાકોર અને પ્રદીપસિંહ ચૌહાને પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને તેઓએ શું કહ્યું? આવો સાંભળીએ.