સાણંદ: સાણંદના ગણાસર ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, બન્નેની અટકાયત
સાણંદના ગણાસર ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી : બંનેની અટકાયત સાણંદના ગણાસર ગામે અનૈતિક સંબંધોની આડમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની નિર્મમ હત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે. ઈન્દિરા આવાસમાં રહેતા ૩૦ વર્ષીય સંજય અજમલજી ઠાકોરની લાશ શંકાસ્પદ હાલતમાં ખાટલામાંથી મળી આવી હતી. ઘટના સમયે સંજયની પત્ની પાયલ ગુમ હોવાથી શંકા ઘેરી બની હતી. તપાસમાં