સોનગઢ: સોનગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં ક્વોરી ને લઈ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.
Songadh, Tapi | Sep 15, 2025 સોનગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં ક્વોરી ને લઈ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં સોમવારના રોજ 11 કલાકની આસપાસ ગ્રામજનોએ ક્વોરી બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમાં ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો હતો.કે આ ક્વોરી ગૌચર ની જમીન માં ધમધમી રહી છે.બનાવને લઈ કોઈ અનિચ્છનીય ઘટના નહીં ઘટે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.