આણંદ: વિદ્યાનગર સ્થિત ઉજાગર મહિલા મંડળની બહેનો દ્વારા નવરાત્રી તથા દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ના સ્ટોલના શુભારંભ
Anand, Anand | Sep 23, 2025 વિદ્યાનગર સ્થિત ઉજાગર મહિલા મંડળની બહેનો દ્વારા નવરાત્રી તથા દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ના સ્ટોલના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચા મંત્રીશ્રી નિપાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચા મંત્રીશ્રી દીપિકાબેન પટેલ, વિદ્યાનગર શહેર પ્રમુખ શ્રી ચિરાગભાઈ, વિદ્યાનગર શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, જિલ્લા મહિલા મોરચાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.