Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: વિરમગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે અપક્ષ ઉમેદવારે અપક્ષ પેનલને ટેકો જાહેર કર્યો

Viramgam, Ahmedabad | Apr 17, 2026
વિરમગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે અપક્ષ ઉમેદવારે અપક્ષ પેનલને ટેકો જાહેર કર્યો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 વિરમગામ શહેરમા ભાજપ થી અસંતુષ્ટ અપક્ષ ઉમેદવારોનો દબદબો! વોર્ડ-7 ની અપક્ષ પેનલ ને અપક્ષ ઉમેદવાર જયેશ ચંદુભાઈ કણઝરીયા આજરોજ 17 તારીખના સાંજે 6:30 વાગ્યાની આસપાસ એ ટેકો જાહેર કર્યો તો આવો સાંભળીએ શુ કહ્યુ ? તેમણે